¡Sorpréndeme!

મારો નહીં ભાજપનો દબદબો છેઃ નીતિન પટેલ

2022-12-12 853 Dailymotion

આજે ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની શપથવિધિ છે. ત્યારે શપથગ્રહણમાં ભૂપેન્દ્ર પટેલ સહિત 17 મંત્રીઓ મંત્રીપદના શપથ લેશે. જેમાં તમામ મંત્રીઓના ખાતાઓની વહેંચણી કરાશે. સરકારમાં યુવા, મહિલા અને અનુભવી ચહેરાના આધારે મંત્રીમંડળની રચના કરવામાં આવશે. ત્યારે આજે યોજાનાર શપથગ્રહણ પહેલા મુખ્યમંત્રી નિવાસ્થાને મળેલી બેઠકમાં પૂર્વ ના.મુખ્યમંત્રી નિતીન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.