¡Sorpréndeme!

બપોરે 2 વાગે ભૂપેન્દ્ર પટેલ સહિત 17 મંત્રીઓનું થશે રાજતિલક

2022-12-12 132 Dailymotion

આજે ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ અને રાજ્ય કક્ષાના 17 મંત્રીઓ શપથ લેશે. આચાર્ય દેવવ્રત શપથ લેવડાવશે. 20 હજાર લોકોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય શપથ સમારોહ યોજાશે. ભૂપેન્દ્ર પટેલ સરકારના જૂના મંત્રીમંડળમાંથી સંઘવી અને ઋષિકેશ પટેલ સહિત 7 મંત્રીઓ રિપિટ કરાશે. અનેક મંત્રીઓને પડતા મૂકાયા છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.