¡Sorpréndeme!

શ્રદ્ધાના નામે પુરુષ મહિલાનો વેષ પેહરી ધતિંગ કરતો હતો

2022-12-11 269 Dailymotion

નસવાડીના વાઘીયા મહુડા ગામે ધર્મના નામે એક પુરૂષ મહિલાનો વેશ ધારણ કરી ધતિંગ કરતો હોય વિજ્ઞાન જાથાએ પોલીસને સાથે રાખી તેના ધતિંગનો પર્દાફાશ કર્યો છે. નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. શ્રદ્ધાને લઈ આદિવાસી વિસ્તારના વાઘીયા મહુડા ગામે જયેશ નરસિંહ ભીલ ઉર્ફે જયું માતાજી બની મહિલાનો વેશ પહેરી લોકોની શ્રદ્ધા સાથે રમત રમતો હતો.