¡Sorpréndeme!

અમદાવાદ: કોંગ્રેસના ઉમેદવારની ભવ્ય જીત બદલ દૂધ સ્નાન કરાવ્યું

2022-12-09 1,113 Dailymotion

દાણીલીમડામાં કોંગ્રેસ ઉમેદવાર શૈલેષ પરમારની જીત થઇ છે. ભવ્ય જીત બાદ શૈલેષ પરમારનું સ્વાગત કરાયું છે. તથા શૈલેષ પરમારની ભવ્ય જીત બદલ દૂધ સ્નાન કરાવ્યું છે.
દાણીલીમડા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શૈલેષ પરમારની ભવ્ય જીત બદલ દૂધ સ્નાન કરાવતા ઉત્સવ જેવો માહોલ જામ્યો હતો.