¡Sorpréndeme!

કાપોદ્રામાં પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ, સ્થાનિક પોલીસે યુવકને મુક્ત કરાવ્યો

2022-12-07 393 Dailymotion

સુરતમાં પ્રેમ પ્રકરણ મામલે અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓ યુવકનુમ અપહરણ કરવા સ્કોર્પિયો અને સ્વિફ્ટ ગાડી લઈને આવ્યા હતા અને યુવકનું અપહરણ કરી ફરાર થયા હતા. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.