અમદાવાદ શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું, આ વિસ્તાર સૌથી ઝેરી બન્યો
2022-12-07 380 Dailymotion
અમદાવાદ શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. જેમાં પોશ વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. તથા પ્રદૂષણની સાથે ધુમ્મસનું પ્રમાણ પણ વધ્યું છે. તેમજ બોડકદેવ, સાઉથ બોપલમાં
પ્રદૂષણ વધ્યું છે. તથા રામદેવનગર અને ઘુમામાં AQI 110એ પહોચ્યું છે.