¡Sorpréndeme!

વિદેશ મંત્રી એસ જયશંકરે જર્મન સરકાર સામે ગુજરાતની અરિહાનો મુદ્દો ઉઠાવ્યો

2022-12-06 450 Dailymotion

વિદેશ મંત્રી એસ જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી સામે દોઢ વર્ષની બાળકીનો મુદ્દો ઉઠાવ્યો છે. જયશંકરે જર્મન સમકક્ષ એનાલેના બિયરબોક સામે ભારતીય બાળકીની ચિંતા વ્યક્ત કરી છે જેને બર્લિનમાં સરકારી સુરક્ષા કેન્દ્રમાં રાખવામાં આવેલી છે. બાળકીનો પરિવાર તેને ભારત પરત લાવવા માંગે છે.