¡Sorpréndeme!

રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદની આગાહી

2022-12-06 1,253 Dailymotion

રાજ્યના વાતાવરણમાં પલટો સર્જાશે. જેમાં રાજ્યમાં કમોસમી વરસાદની ભીતિ છે. તેમજ કડકડતી ઠંડી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા બંગાળની ખાડીમાં લો પ્રેશર

અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયુ છે. જેમાં 11થી 15 ડિસેમ્બર વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી છે.