બનાસકાંઠા જિલ્લામાં ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા ઉપર હુમલો કરાયોનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ડીસાના ગવાડી વિસ્તારમાં લઘુમતિ સમાજના લોકો દ્વારા હુમલો કરાયાના શશીકાંત પંડ્યાના આક્ષેપથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.