¡Sorpréndeme!

રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમીષાબેન સુથારે કર્યું મતદાન

2022-12-05 1 Dailymotion

મોરવાહડફ બેઠકના ભાજપના ઉમેદવાર અને હાલના રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન નિમીષાબેન સુથારે ગોબલી પ્રાથમિક શાળાના મતદાન મથકે મતદાન કર્યું છે. મતદાન મથકે પહોંચતા પહેલા ગણેશ મંદિરે દર્શન કર્યા હતા. નિમીષાબેન સુથારે મતદાન કર્યા બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.