પંચમહાલના સિમલેટ બેટના મતદારો નાવડીમાં બેસીને જાય છે મતદાન કરવા
2022-12-05 142 Dailymotion
પંચમહાલના શહેરા તાલુકાના મહેલાણ ગામ પાસે આવેલ સિમલેટ બેટના મતદારોએ વિધાનસભા ચૂંટણીમાં જીવના જોખમે જળ યાત્રા કરીને મતદાન અવશ્ય કરતા હોય છે. 280 જેટલા મતદારો આજ રીતે ચૂંટણીમાં મત નાખવા નાવડીમાં આવતા હોય છે.