¡Sorpréndeme!

શહેરમાં આવેલ સરકારી ગોડાઉન સામે ટ્રેકટર ચાલકે અકસ્માત સર્જ્યો

2022-12-04 146 Dailymotion

બારોટવાળામાંથી નીકળતા સમયે ટ્રેક્ટરની ટ્રોલીના પાછલા ટાયર નીચે આવી જતા જીજે 03 ડીબી 4412ના ટ્રેકટર ચાલકે અકસ્માત સર્જયો હતો. ગંભીર રીતે ઘવાયેલ બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી છે.