¡Sorpréndeme!

ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માતથી ટ્રેલરમાં આગ લાગી

2022-12-04 178 Dailymotion

દાહોદ જિલ્લાના જેકોટ હાઇવે પર ગેસના બોટલ ભરેલું ટ્રક અને સળિયા ભરેલું ટ્રેલર વચ્ચે અકસ્માતથી આગ લાગી હતી. સળિયા ભરેલા ટેલરમાં આગ લાગતા દોડધામ મચી હતી. સળિયા ભરેલા ટ્રેઇલરમાં વ્યક્તિ ફસાતા મોત થયું હતું. ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચ્યા હતા.