¡Sorpréndeme!

થરાદમાં ખાનગી તબીબ પર જીવલેણ હુમલો

2022-12-04 191 Dailymotion

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ખાનગી તબીબ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ડૉક્ટરે કોંગ્રેસના કાર્યકરો પર ચૂંટણી પ્રચારના મન દુઃખ રાખી હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે. તમે કેમ ભાજપનો પ્રચાર કરો છો? તેવું કહી મોડીરાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.