મોરબીમાં બે શખ્શ રિવોલ્વર અને 3 જીવતા કારતૂસ સાથે ઝડપાયા હતા. માળિયાના સરવડ ગામ પાસેથી બંને શખ્સ ઝડપાયા હતા. જુમાવાડીમાં હવામાં ફાયરિંગ કર્યાનું સામે આવ્યું હતું. માછીમારો સાથે માથાકૂટ બાદ ડરાવવા ફાયરિંગ કર્યું હતું.