¡Sorpréndeme!

સુરતમાં જન્મદિવસ પર કેક કાપવી યુવાનને ભારે પડી

2022-12-04 1,209 Dailymotion

સુરતમાં તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ થયો છે. જેમાં વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે. કાપોદ્રા પોલીસે કેક કાપતા આરોપીને પકડ્યો છે. જેમાં શિવનગર

સોસાયટીમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમાં કાપોદ્રા પોલીસે આરોપીને તલવાર સાથે ધરપકડ કરી છે.