¡Sorpréndeme!

અમદાવાદમાં મતદાન સમયે પણ કડકડતી ઠંડી રહેશે

2022-12-04 154 Dailymotion

રાજ્યમાં કડકડતી ઠંડીનો વર્તારો છે. જેમાં મતદાન સમયે પણ કડકડતી ઠંડી રહેશે. તેમાં સોમવારથી ઠંડીનું જોર વધશે. તેમજ રાજ્યના હવામાન વિભાગની આગાહી છે કે મોટા ભાગના

વિસ્તરાઓમાં ઠંડીનો પારો ઘટશે. તથા અમદાવાદમાં 14 ડિગ્રી સાથે ઠંડુ શહેર છે. તેમજ ગાંધીનગર 13.03 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યુ છે.