PM મોદી આજે ગુજરાત આવશે. જેમાં મતદાન કરવા માટે ગુજરાતના અમદાવાદમાં આવશે. સોમવારે અમદાવાદમાં PM મોદી રાણીપની નીશાન સ્કૂલમાં મતદાન કરશે. તથા માતા હીરા બા સાથે મુલાકાત કરી શકે છે. વડાપ્રધાન મોદી આજે સાંજે અમદાવાદ પહોંચશે.