¡Sorpréndeme!

શ્રમિકોએ છાશ પીધા બાદ તબિયત લથડી

2022-12-03 67 Dailymotion

પોરબંદરના આદિત્યાણાના વાડી વિસ્તારમાં 18 શ્રમિકોએ છાસ પીધા પછી ફૂડ પોઈઝનિંગ થયું હતું. તબિયત લથડતાં શ્રમિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.