¡Sorpréndeme!

આરોપીને ઘટના સ્થળ પર લાવી ડેમન્સ્ટ્રેશન કરાવ્યું

2022-12-03 192 Dailymotion

રાજકોટમાં બી ડિવિઝન પોલીસ મથકના મહિલા ASI પર હુમલા મુદ્દે આરોપી ઇભલાને ઘટના સ્થળ પર લઈ આવી ડેમન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. કુખ્યાત ઇબ્રાહિમ ઉર્ફે ઇભલાએ 53 જેટલા ગુના કર્યા હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. ગઈકાલે ગોંડલ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. બી ડિવિઝન પોલીસ સાથે જીઇબીની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી.