ભગવદ ગીતા જે હિંદુ ધર્મનું સૌથી શ્રેષ્ઠ પુસ્તક ગણવામાં આવે છે ....શાસ્ત્રોમાં ભગવત ગીતાનાં પઠનનો મહિમા દર્શાવામાં આવ્યો છે...ત્યારે કેવી રીતે કરવુ ભગવદ્ ગીતાનું પઠન અને તેનાથી કયા થાય છે લાભ..જાણીશુ આજની ખાસ વાતમાં....