¡Sorpréndeme!

પાંચ બેઠકના ઈન્ચાર્જ પદાધિકારીઓ સાથે બેઠક

2022-12-02 206 Dailymotion

પંચમહાલના ગોધરા ખાતે સી આર પાટીલની ભાજપના સ્થાનિક હોદ્દેદારો સાથે ખાનગી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ પદાધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.