¡Sorpréndeme!

પાટણમાં PM મોદીનો પ્રચંડ પ્રચાર શરૂ થયો

2022-12-02 273 Dailymotion

પાટણમાં PM મોદીનો પ્રચંડ પ્રચાર શરૂ થયો છે. જેમાં વડાપ્રધાન મોદીએ પાટણમાં જનસભા સંબોધન કરતા જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ કહે છે ભાજપ જીતે છે. તેમજ કોંગ્રેસ

EVM પર સવાલ ઉઠાવે એટલે સમજી જવાનું. તથા કોંગ્રેસે ઉચાળા ભરી લીધા છે.