¡Sorpréndeme!

કાંકરેજના દેવદરબાર જાગીર મઠમાં PM મોદીની સભા

2022-12-02 252 Dailymotion

વડાપ્રધાન મોદી આજે ગુજરાત મુલાકાતે છે. જેમાં ચાર જગ્યાએ સભા સંબોધન કરશે. તેમાં પીએમ મોદીની બનાસકાંઠાના કાંકરેજમાં સભા યોજાઇ રહી છે. કાંકરેજના દેવદરબાર જાગીર

મઠમાં સભા થઇ રહી છે. તથા કિર્તિસિંહ વાઘેલાના સમર્થનમાં સભા યોજવામાં આવી છે.