ડીસામાં મતદારોને ટિફિન વહેંચતો વીડિયો વાયરલ થયો છે. જેમાં ભાજપના કાર્યકર્તાઓનો ટીફીન વહેંચતો વીડિયો સામે આવ્યો છે. ભાજપનો ખેસ પહેરીને વિરતરણ કરવામાં આવી રહ્યું
છે. વીડિયોમાં પ્રવીણ માળીને વોટ આપવાનું કહેવાયું છે. જેમાં પ્રવીણ માળી ડીસા ભાજપના ઉમેદવાર છે.