¡Sorpréndeme!

ઇલેક્શન કામગીરી દરમિયાન બનેલી ઘટનાને પગલે દોડધામ

2022-12-01 111 Dailymotion

વેડરોડ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મરાઠી શાળામાં પહેલા માળે આવેલા એક્ટિવિટી રૂમમાં ગુરુવારે સાંજે આગ ભડકી ઉઠી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર મતદાન મથકમાં ચાલતી ઇલેકશન કામગીરી વચ્ચે ઉપરના માળે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોકે, આગને લઈ મતદાન મથકને કોઈ અસર થઈ નહોતી.