¡Sorpréndeme!

PM મોદી બીજા તબક્કાના પ્રચાર માટે રોડ શૉ શરુ

2022-12-01 1,272 Dailymotion

ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. અને એક તરફ બીજા તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે. રાજકીય પક્ષોના અનેક સ્ટાર પ્રચારકો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ શૉ ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની જેમ જ અમદાવાદમાં પણ દમદાર પ્રચાર કરવાના છે.