¡Sorpréndeme!

જામનગરના ધ્રાફા ગામે ગામલોકો દ્વારા મતદાનનો બહિષ્કાર

2022-12-01 341 Dailymotion

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન શરૂ છે ત્યારે જામનગર જિલ્લાના જામજોધપુર 80 મત વિસ્તારના ધ્રાફા ગામે ગામલોકો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ધ્રાફા ગામે મહિલા મતદાન હતું તે આ વખતે કેન્સલ કરવામાં આવતાં ગ્રામજનો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ધ્રાફા ગામે અત્યાર સુધી એકપણ વોટ નથી પડ્યું.