¡Sorpréndeme!

મતદાન મથકે કાકા-ભત્રીજો ભેટ્યાં, AAPના અલ્પેશ કથીરિયાએ BJPના કુમાર કાનાણીના આશીર્વાદ લીધાં

2022-12-01 720 Dailymotion

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતની 89 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાયું છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના આ પહેલા તબક્કામાં આજે 788 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થશે. ત્યારે ગુજરાતમાં તમામ લોકોની નજર વરાછા વિધાનસભા બેઠક પર રહેલી છે. કારણ કે અહીંયા કાકા-ભત્રીજો આમને-સામને જોવા મળી રહ્યા છે.