¡Sorpréndeme!

અમરેલી: કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલ પર પહોંચી મતદાન કર્યુ

2022-12-01 1 Dailymotion

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન, અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલ પર સિલિન્ડર લઈને મતદાન કરવા નીકળ્યા હતા.