અમરેલીમાં લોકશાહીનો અવસર આવ્યો છે. જેમાં અમરેલી જિલ્લાનું વિશિષ્ટ મતદાન મથક શિયાળબેટ ટાપુ 75.32 હેક્ટર ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલો છે. તેમજ શિયાળબેટ ટાપુમાં 4,757 મતદારો છે. જેમાં 5 બુથ પર આશરે 50 કાર્યકારીઓ પોતાની ચૂંટણી ફરજ બજાવશે.