¡Sorpréndeme!

ગાંધીનગરમાં સ્કૂલવાન અને કાર વચ્ચે અકસ્માત, બે બાળકોને ઇજા, કારમાંથી દારૂ મળ્યો

2022-11-29 483 Dailymotion

ગાંધીનગરમાં વધુ એક સ્કૂલવાનને અકસ્માત નડ્યો છે. ગાંધીનગરના 'ચ' રોડ પર સ્કૂલવાનને અકસ્માત નડયો છે. સ્કૂલવાન અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. ત્યારે ગાડીમાં દારૂ ભરેલું હોવાનું સામે આવ્યું છે. અકસ્માત થયાની ગણતરીની મિનિટોમાં જ ખબર પડી કે પાછળની સીટ અને ડેકીમાં દારૂ ભરેલો હોવાનો અંદાજો છે.