¡Sorpréndeme!

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથવાત, ડિસેમ્બરમાં કાતિલ ઠંડી અનુભવાશે

2022-11-29 212 Dailymotion

અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લાં એક અઠવાડિયાથી ઠંડીનો ચમકારો એક સમાન વર્તાઇ રહ્યો છે. લઘુત્તમ તાપમાનનો પારો 10 થી 13 ડિગ્રીની વચ્ચે નોંધાઇ રહ્યો છે. આજે સોમવારે અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 12.3 ડિગ્રી નોંધાયુ હતું. પાટનગર ગાંધીનગરમાં 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે રાજ્યમાં સૌથી નીચુ તાપમાન રહ્યું હતું.