ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે સ્મૃતિ ઈરાનીએ ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામમાં સભાને સંબોધન કર્યું હતું. જેમાં ગાંધીનગરના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ હાજર રહ્યા હતા.