¡Sorpréndeme!

સૌરાષ્ટ્ર-કચ્છમાં PM મોદીની સભાઓ

2022-11-28 348 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બપોરે ભાવનગરના પાલિતાણામાં, કચ્છના અંજારમાં સભા સંબોધશે. વડાપ્રધાન કચ્છથી સીધા જામનગરમાં સાંજે સંબોધન કર્યા બાદ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં વિજય વિશ્વાસ સંમેલનમાં હાજરી આપશે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહ સોમવારે મહેસાણાના ખેરાળુ, વડોદરાના સાવલી, અરવલ્લીના ભિલોડા અને અમદાવાદના વાડજમાં સભા સંબોધશે. સીએમ ભુપેન્દ્ર પટેલ બહુચરાજીમાં રોડ-શો યોજીને ભાજપના ઉમેદવારને જીતાડવા અપીલ કરશે.