¡Sorpréndeme!

ભરૂચ જિલ્લાની જંબુસર બેઠક માટે કહનવા ગામમાં સભા

2022-11-27 25 Dailymotion

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે દરેક રાજકીય પક્ષો રાજ્યમાં અનેક પ્રચાર કરી રહ્યા છે. આજે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ ભરૂચ જિલ્લાના જંબુસર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકીના પ્રચાર અર્થે જનસભાને સંબોધન કર્યું હતું.