¡Sorpréndeme!

સુરતમાં સભા પહેલા રોડ શૉનું આયોજન થયું

2022-11-27 801 Dailymotion

સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા પહેલા રોડ શોનું આયોજન કરવામાં આવ્યો છે. એરપોર્ટથી લઈને સભા સ્થળ સુધી મિની રોડ શોનું આયોજન કરવામાં આવ્યો છે. વરાછા પ્રવેશ તરફ સીમાડા નાકા પાસે રૂટ રોડ પર 3 કિમી સુધી બેરિકેટ તૈયાર કરવામાં આવ્યા છે. 28 કિલોમીટરનો રૂટ 8 જેટલી વિધાનસભા બેઠકોને આવરી લેશે.