એક સમાન કાયદો અને હક્ક દરેક માટે સુનિશ્ચિત બનશે: સંઘવી
2022-11-26 223 Dailymotion
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે દરેક રાજકીય પક્ષો પ્રચારમાં લાગી ગયા છે. અને કેન્દ્રના અને રાજ્યના નેતા રાજ્યની દરેક વિધાનસભા બેઠક પર પ્રચાર કરી રહ્યા છે.