¡Sorpréndeme!

સત્યેન્દ્ર જૈનનો વીડિયો વાયરલ, જેલ સુપ્રિન્ટેન્ડન્ટ અજીત કુમાર સાથે આવ્યા નજર

2022-11-26 62 Dailymotion

તિહાડ જેલમાંથી દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સત્યેન્દ્ર જૈનનું એક નવું CCTV ફૂટેજ સામે આવ્યું છે. આ વીડિયોમાં સત્યેન્દ્ર જૈન સસ્પેન્ડેડ જેલ સુપ્રિટેન્ડેન્ટ અજીત કુમાર સાથે જોવા મળે છે. આ વીડિયોમાં સત્યેન્દ્ર જૈન સસ્પેન્ડેડ જેલ સુપ્રિટેન્ડેન્ટ અજીત કુમાર સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. ED દ્વારા અજીત કુમાર પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે સત્યેન્દ્ર જૈનને જેલમાં સુવિધાઓ આપે છે, આના પર કાર્યવાહી કરતા તેમને હટાવી દેવામાં આવ્યા છે.