¡Sorpréndeme!

સાબરમતી નદીમાં પહેલા ગંદકીનો ઢગલો હતો: રવિશંકર

2022-11-25 233 Dailymotion

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. દરેક રાજકીય પક્ષોએ સેલીબ્રીટીને મેદાનમાં ઉતાર્યા છે. આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે મીડિયા સાથે વાત કરતાં કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.