¡Sorpréndeme!

“બીજા તબક્કામાં પાટણમાં બે બેલેટ યુનિટ વપરાશે”

2022-11-25 266 Dailymotion

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગણતરીના દિવસોમાં જ યોજાનાર છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરના રોજ મતદાન હાથ ધરાશે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ થશે. જ્યારે મતગણતરી 8 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા વોટર ઈન્ફર્મેશન સ્લીપ વેચવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.