જામનગરની પાંચ બેઠકો પર ફરજ બજાવતા કર્મચારીઓએ કર્યું મતદાન
2022-11-24 173 Dailymotion
સમગ્ર ગુજરાતમાં જામનગર વિધાનસભાની ચૂંટણી માટેનું 1લી ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે, જે મતદાનની પ્રક્રિયામાં જોડાયેલા તમામ ચૂંટણી ફરજના સ્ટાફ માટે આજે પોસ્ટલ બેલેટ મારફત મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે.