¡Sorpréndeme!

માણેકબાને 2024ની PMની શપથવિધિમાં પધારવા આમંત્રણ આપ્યું

2022-11-24 1 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે PM મોદીએ ચાર સભાઓ સંબોધી હતી. મોદી આજે બાવળા પહોંચ્યા ત્યારે 104 વર્ષના માણેકબાના આશિર્વાદ લીધા હતા. માણેકબાને 2024માં પ્રધાનમંત્રીના શપથગ્રહણમાં પધારવા માટે આમંત્રણ આપ્યું હતું.