¡Sorpréndeme!

ગાંધીનગર આખો જિલ્લો ભારતીય જનતા પાર્ટીની સિદ્ધી: PM મોદી

2022-11-24 276 Dailymotion

ગાંધીનગર રેલવે સ્ટેશન પર એક સમયે કોઇ નહતું આવતું. આજે દેશભરમાંથી લોકો ગાંધીનગર સ્ટેશન જોવા આવે છે. ગિફ્ટ સિટી દુનિયાનું મોટું કેન્દ્ર બની રહ્યું છે. ખેતીના કામમાં પણ

વેલ્યુ એડિશન હશે. ગિફ્ટ સિટી દુનિયાનું મોટુ કેન્દ્ર બન્યું છે. આવતીકાલનું ગુજરાત કેવું હોવું જોઈએ તેની કોંગ્રેસને ખબર નથી. અમે ખેતીના કામમાં પાણ આધુનિકતા લાવ્યા છીએ.

ગાંધીનગર જીલ્લો ભાજપની મોટી શક્તિ છે. ગાંધીનગર આખો જિલ્લો ભારતીય જનતા પાર્ટીની સિદ્ધી છે.