¡Sorpréndeme!

દાહોદમાં PM મોદીની સભામાં મહિલા આકર્ષણનું કેન્દ્ર બની

2022-11-23 893 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામા મહિલા આકર્ષણનુ કેન્દ્ર બની હતી. જેમાં દાહોદ એક મહીલાએ મોદી પ્રિન્ટીંગની સાડી પહેરી આકર્ષણ જમાવ્યુ હતુ. તેમજ મહીલાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ

વાત પણ કરી છે. મહિલાએ મોદી પ્રિન્ટની સાડી સાથે બ્લાઉઝ પણ મોદીનું પ્રિન્ટનું પહેર્યું હતુ.