¡Sorpréndeme!

કોળી સમાજના ધુરંધર આગેવાન ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા

2022-11-23 739 Dailymotion

ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસના મજબૂત નેતા તાલાલા વિધાનસભાના ધારાસભ્યની વિકેટ પાડી ભાજપે માસ્ટર સ્ટોક મારી ભગવાન બારડને ભાજપના મેન્ડેડ સાથે ચૂંટણી જંગમાં ઉતારી

દેતા એક તબક્કે કોંગ્રેસમાં સોપો પડી ગયો હતો. અને હાલ તાલાલા વિધાનસભા બેઠક ગીર સોમનાથ જિલ્લામાં હોટ ફેવરિટ મનાઈ રહી છે. તેવા સમયે તાલાલા વિધાનસભા બેઠક પર

બહુમતિ કોળી સમાજના કોંગ્રેસ તરફી ઝુકાવ જેવી સ્થિતિએ રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ સર્જી છે.