¡Sorpréndeme!

દિલ્હીમાં હત્યાકાંડ, યુવકે માતા-પિતા સહિત પરિવારના 4 લોકોની કરી હત્યા

2022-11-23 143 Dailymotion

એક બાજુ ચૂંટણીનો જંગ જામ્યો છે તો બીજી બાજુ ક્રાઇમની ઘટનાઓમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ક્યાંક ઓનર કિલીંગ તો ક્યાંક પ્રેમી કે પતિ દ્વારા હત્યા ચકચાર મચાવી રહ્યા છે. શ્રદ્ધા હત્યા કેસ હાલ ચર્ચામાં છે ત્યાંજ દિલ્હીમાં એક જ પરિવારના 4 લોકોની હત્યાના સમાચાર આવતા સમાજના વરવા સ્વરૂપનું ચિત્ર ઉપસી રહ્યુ છે.