¡Sorpréndeme!

પાદરા બેઠક પર ભાજપના ઉમેદવારનો પ્રચાર શરૂ

2022-11-22 356 Dailymotion

વડોદરા જિલ્લાની ત્રણ બેઠકો પર કાંટાની ટક્કર છે. જે પૈકીની પાદરા બેઠક પર ભાજપના ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલા મતદારોને આકર્ષવાના તમામ પ્રયાસો કરતા જોવા મળી રહ્યા છે.

વડોદરા જિલ્લામાં વાઘોડિયા, પાદરા અને કરજણ બેઠક પર ભાજપના જ મજબુત દાવેદારોને ટિકિટ ન મળતા તેઓ ભાજપના ઉમેદવારોને પરાસ્ત કરવા અપક્ષ ઉમેદવારી કરી છે.