¡Sorpréndeme!

બનાસકાંઠામાં હું 80-90ના દાયકામાં ફર્યો છું: શાહ

2022-11-22 243 Dailymotion

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિજયના પ્રચાર માટે બનાસકાંઠા જિલ્લાના થરાદમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. શાહના પ્રવચનના મુખ્ય મુદ્દા.