આજે કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 71,000 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો આપશે. આ પ્રસંગે પીએમ મોદીએ આ ઉમેદવારોને સંબોધિત કરી પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ યુવાનોને આપ્યા રોજગારી પત્રો